Archive for March, 2009

પ્રેમ્

shilpa on Mar 3rd 2009 06:51 pm

પ્રેમ ક્યારેય કહીને થતો નથી, તે તો શ્વાસ લેવા જેટલી સહજ બાબત છે

Filed in Uncategorized | Comments (3)

પપ્પૂ

shilpa on Mar 3rd 2009 02:16 pm

પ્રેમ ની નીશાળ મા ગજબ થઈ ગઈ,

એક મૅડ્મ ને પપ્પૂ સાથે પ્રેમ થઈ ગયો,

ત્યાર થી આખી નીશાળ ઊદાસ થઈ ગઈ,

કારણ કે આખી નીશાળ ફૈલ થઈ ગઈ,

પપ્પૂ પાસ થઈ ગયો.

Filed in રમૂજ્ | Comments (0)

લસ્સી

shilpa on Mar 3rd 2009 02:03 pm

છગન એક મકાન ની હોટેલ મા અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : ‘એક લસ્સી લાના…’
ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું : ‘સીસ…. આ લાઈબ્રેરી છે.’
સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું : ‘એક લસ્સી લાના….’

Filed in રમૂજ્ | Comments (0)

Powered By Indic IME